GSSSB Surveyor Class 3 Recruitment 2026: GSSSB દ્વારા 78 જગ્યાઓ માટે ભરતી જાહેર! ઓનલાઈન અરજી કરો
GSSSB Surveyor Class 3 Recruitment 2026: નમસ્કાર મિત્રો, આજના આ બ્લોગ પોસ્ટમાં અમે તમને GSSSB સર્વેયર વર્ગ-3 ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો તમે પણ સરકારી નોકરી મેળવવા ઇચ્છો છો, તો આ GSSSB સર્વેયર વર્ગ-3 ભરતી તમારા માટે ઉપયોગી બની શકે છે. અહીં તમને ભરતીનું નામ, કુલ જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, … Read more